MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
જે ક્રિયા દર્શાવે પણ વાક્યનો અર્થ પૂર્ણ કરે એ એને ____કહેવાય. - આપેલ વિકલ્પોમાંથી યોગ્યનું ચયન કરી વાક્ય પૂર્ણ કરો

વિભક્તિ
નીપાત
કૃદંત
ક્રિયા-વિભક્તિ

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
નીચે માંથી ક્યાં રુઢિપ્રયોગનો અર્થ 'છેતરવું' એવો થાય

દસ મારવો
હથેળીમાં ચાંદ દેખાડવો
આડા ઉતરવું
બે પાંદડે થવું

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
In a typical DC micro grid, hybrid storage system is a combination of

None of these
Lead acid battery and ultra capacitor / super capacitor
Lead acid battery and Capacitor
Lead acid battery and Lithium ion battery

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP