MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
A grid interactive solar system:

always receives power from the grid
always supplies power to the grid
works only when the grid fails
supplies power to as well as receives power from the grid as required

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
___ is the rms value of the total current comprising the AC and DC components of the current in the circuit breaker pole at the instant of contact separation.

Making current
Symmetrical breaking current
Asymmetrical breaking current
Symmetrical short circuit current

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
નીચેના રુઢિપ્રયોગોને અર્થ સાથે સાંકળી જોડી બનાવો.
1. કાન કરડવા - 1. બાતમી મળી જવી.
2. કાન ફૂંકવા - 2. વાત પર ધ્યાન ન આપવું.
૩. કાને વાત પહોચવી - ૩. કાન

1-32-23-44-1
1-22-33-44-1
1-32-43-14-2
1-42-33-14-2

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે?

ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય.
રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય.
મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે.
આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે.

ANSWER DOWNLOAD EXAMIANS APP