MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
What is the full form of the acronym 'AIDS' in diseases?

Acquired Immune Deficiency Syndrome
Assert in Dander Syndrome
Acquire in Deficiency Syndrome
Amino Intersect Deficiency Syndrome

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 2)
1. આપને મુખ્યમત્રીએ ખાસ કામ માટે નિયુક્ત કર્યા છે.
2. તેનાથી આંખો ઝીણી કરાઈ
3. પ્રધાનમંત્રીએ સ્કુલનું ઉદ્રઘાટન કર્યું.
આરોપીએ બધા ગુના કબુલ કરી લીધા.
ઉક્ત વાક્યોમાં કેટલા કર્મણી વાક્યો પ્રયોગના છે?

બધા જ વાક્યો કર્મણી વાક્ય પ્રયોગના છે
કુલ 2
બધા જ કર્તરી વાક્ય પ્રયોગના છે
કુલ 1

ANSWER DOWNLOAD EXAMIANS APP