MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
In two-part tariff, the ____ charges depend upon the maximum demand of the consumer and the ____ charges depend upon the number of units consumed by the consumer.

fixed, semi-fixed
semi-fixed, running
fixed, running
running, fixed

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
હું અહી આવી શકું' વાક્યને સ્થળવાચક ક્રીયાવીશેષણમાં ફેરવો.

હું નિયમિત રીતે અહી આવી શકું.
હું આજે નહિ આવી શકું.
હું ચેન્નાઈ નહિ આવી શકું.
હું કદી પણ નહિ આવી શકું.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી કેટલી કહેવતો વિરુદ્ધાથીઁ છે?.
1. પાંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ન બંધાય.
2. ચોરની ચાર અને જોનારની બે - વિશ્વાસે વહાણ ચાલે.
3. ખાલી ચણો વાગે ઘણો - અધુરો ઘડો છલકાય.
4. હાથના કર્યા હૈયે વાગ્યા - દીવો લઈને કૂવામાં પડવું

એક પણ નહિ
કુલ 3
બધી કહેવતો સમાનર્થી છે
કુલ 1

ANSWER DOWNLOAD EXAMIANS APP