MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
In underground cables, the electrostatic stress is ___ at contactor surface and ___ at the sheath.

minimum, maximum
zero, zero
zero, minimum
minimum, maximum

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. - આ કથન સત્ય છે કે નહિ અને જો ખોટું હોય તો સત્ય કથન કયું હોઈ શકે?

ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે
સાચું છે.
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે વિરોધાભાસ અલંકાર બને છે
ખોટું છે,જ્યાં ઉપમેયનો ઉલ્લેખ જ કરવામાં ન આવે અને ઉપમાન જ ઉપમેય હોય ત્યારે અનન્વય અલંકાર બને છે

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે?

આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે.
મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે.
રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય.
ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય.

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે?

દ્વન્દ્વ
દ્વન્દ્વ, મધ્યમપદલોપી
તત્પુરુષ,
અવ્યવીભાવ, મધ્યમપદલોપી

ANSWER DOWNLOAD EXAMIANS APP