MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
In transformer testing, Sweep Frequency Response Analysis (SFRA) testing is a tool to help locate ____

Core movement
Short circuits
Winding damage
All of these

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.
આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે?

હવે તો તમે કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરો.
હવે તો કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરશો ને?
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરી લીધું છે.
કામકાજમાં ધ્યાન કેન્દ્રિત નથી કરવું?

ANSWER DOWNLOAD EXAMIANS APP