MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
દ્રશ્ય' શબ્દનો વિરુદ્ધાર્થ શબ્દ આપેલો વિકલ્પોમાંથી કયો છે?

દ્રષ્ટિવંત
દ્રષ્ટિ
દ્રશ્યમાન
અદ્રશ્ય

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
નીચે પૈકી કેટલી કહેવતો વિરુદ્ધાથીઁ છે?.
1. પાંચ બોલે તે પરમેશ્વર - ગામને મોઢે ગળણું ન બંધાય.
2. ચોરની ચાર અને જોનારની બે - વિશ્વાસે વહાણ ચાલે.
3. ખાલી ચણો વાગે ઘણો - અધુરો ઘડો છલકાય.
4. હાથના કર્યા હૈયે વાગ્યા - દીવો લઈને કૂવામાં પડવું

કુલ 3
એક પણ નહિ
કુલ 1
બધી કહેવતો સમાનર્થી છે

ANSWER DOWNLOAD EXAMIANS APP