MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
Thermopile is used for the measurement of

flow rate
emf
temperature
current

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
The DC offset in fault current causes conventional over-current (OC) relays to :

reach remains unaffected due to DC offset
under-reach
sometimes under-reach and sometimes over-reach
over-reach

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

માત્ર 4
2, 4
1, 3
માત્ર 1

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 3)
મેં મીઠાઈ બનાવી'. વાક્યને કેવળ ક્રિયાપદની પ્રેરક રચના કઈ છે?

મેં મીઠાઈ બનાવડાવી.
મીઠાઈ તો હું જ બનવું ને!
હું મીઠાઈ બનાવવા લાગી.
મેં મીઠાઈ બનાવી લીધી.

ANSWER DOWNLOAD EXAMIANS APP