MGVCL Exam Paper (30-07-2021 Shift 1) દુર્ગતિ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ ક્યો છે? કુગતિ સળંગગતિ સુગતિ અદુર્ગતી કુગતિ સળંગગતિ સુગતિ અદુર્ગતી ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) આપેલ વિકલ્પો પૈકી દ્રવ્યવાચક સંજ્ઞાનું વાકય કયું છે? મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે. રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય. આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે. ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય. મહારાષ્ટ્રમાં અનેક શહેરો છે. રણવીરને બોલીવુડનો બાહુબલી કહી શકાય. આજકાલ ઠંડી હવા પ્રસરવા લાગી છે. ગુરુ એવો હોવો જોઈએ જેની વાણીમાં મીઠાસ હોય. ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) An RLC series circuit consists of R = 16 Ω, L = 5 mH and C = 2 μF. Calculate the quality factor. 2.125 4.125 3.125 5.125 2.125 4.125 3.125 5.125 ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP For series RLC circuit,Q = (1/R)*√(L/C)Q = 1/16*√(5 mH/2 μF)Q = 50/16Q = 3.125
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે? તત્પુરુષ, દ્વન્દ્વ દ્વન્દ્વ, મધ્યમપદલોપી અવ્યવીભાવ, મધ્યમપદલોપી તત્પુરુષ, દ્વન્દ્વ દ્વન્દ્વ, મધ્યમપદલોપી અવ્યવીભાવ, મધ્યમપદલોપી ANSWER DOWNLOAD EXAMIANS APP
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) The expression for voltage regulation of a short transmission line for lagging power factor is given by: ___, where, 'I' is the line current, 'V_r' is the receiving end voltage, 'R' is the line resistance and 'X' is the line reactance. (IX cosφ_r + IR sinφ_r)/V_r (IR cosφ_r - IX sinφ_r)/V_r (IR cosφ_r + IX sinφ_r)/V_r (IX cosφ_r - IR sinφ_r)/V_r (IX cosφ_r + IR sinφ_r)/V_r (IR cosφ_r - IX sinφ_r)/V_r (IR cosφ_r + IX sinφ_r)/V_r (IX cosφ_r - IR sinφ_r)/V_r ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP For lagging power factor = (IR*cosφ + Ixsinφ)/VrFor leading power factor = (IR*cosφ - Ixsinφ)/VrZero voltage regulation occurs on leading power factor only.
MGVCL Exam Paper (30-07-2021 Shift 1) માણસ: ઘર :: પશુ : આકાશ અંતરિક્ષ ગુફા પાતાળ આકાશ અંતરિક્ષ ગુફા પાતાળ ANSWER DOWNLOAD EXAMIANS APP