MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
1.મંગલ + આચરણ - મંગલાચરણ
2. હરિ+ઇન્દ્ર - હરીન્દ્ર
3.નર+ઈશ - નરેશ
4. પ્રતિ+અક્ષ - પ્રતિક્ષ
ઉપરોક્ત વર્ણવેલમાંથી કઈ સંધિ સાચી છે.

2,3,
1,3
2,1
1,4

ANSWER DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
A 16 A, Type B Miniature Circuit Breaker (MCB) will disconnect a fault in 0.1s when the fault current is

less than 16 A
less than 16 A
between 48 A and 80 A
greater than 32 A

ANSWER EXPLANATION DOWNLOAD EXAMIANS APP

MGVCL Exam Paper (30-07-2021 Shift 1)
મારુતારુંનો ઝગડો હજી ખતમ થયો નથી, ચારપાંચ વર્ષ થઇ ગયા અને રાતદિવસ સાથે ઉઠવા-બેસવાનું તો ચાલુ જ છે. ઉપરોક્ત વાક્યમાં ક્યા ક્યા વ્યાકરણીય સમાસનો ઉપયોગ કરાયો છે?

અવ્યવીભાવ, મધ્યમપદલોપી
દ્વન્દ્વ, મધ્યમપદલોપી
દ્વન્દ્વ
તત્પુરુષ,

ANSWER DOWNLOAD EXAMIANS APP