કામકાજમાં ધ્યાન કન્દ્રિત કરજો'.
આ આજ્ઞાર્થ વાક્યની સંભાવનાર્થ વાક્યરચના કઈ હોઈ શકે?

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

1. મોટેભાગે 'જાણે' શબ્દ હોય ત્યારે,ઉત્પ્રેક્ષા અલંકાર બને છે.
૨. જયારે ઉપમેય અને ઉપમાન એક જ હોય ત્યારે ઉપમા અલંકાર બને છે.
સરખાવવામાં આવેલ બે શબ્દોની વચ્ચે 'જયારે', 'જેવો', 'જેવી' જેવા શબ્દો આવે ત્યારે રૂપક અલંકાર બને.
જયારે ટીકા કે નિંદા કે વ્યંગના રૂપે પ્રશંસા કરાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને.
ઉપરોક્ત વિધાનોમાંથી કયું/ક્યાં વિધાનો સાચા છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?